Samsung Galaxy S26 FE : ₹79,999માં S સીરિઝનો સૌથી સસ્તો ફોન, ફીચર્સ જોઈ ચોંકી જશો!

Samsung Galaxy S26 FE : સેમસંગે S સીરિઝનો સૌથી સસ્તો સ્માર્ટ ફોન.Samsung Galaxy S26 FE સ્માર્ટ ફોન 79,999 ની કિંમત સુધીમાં મળી જશે. 4900 mAh બેટરી અને 50 MP કેમેરા સાથે લૉન્ચ થયો છે સેમસંગની S સીરિઝનો આ ફોન. સેમસંગની આ સીરિઝના ફોનમાં Android 17, One UI 9 સોફ્ટવેર ધરાવે છે. કંપની સાત વર્ષ સુધી સિક્યુરિટી અપડેટ પણ આપશે.

Samsung Galaxy S26 FE Price


Samsung Galaxy S26 FE Display

આ ફોનમાં 6.7 ઈંચની Dynamic AMOLED 2x ડિસ્પ્લે પ્રોવાઈડ કરવામાં આવી છે. જેનાથી સ્ક્રોલિંગ દરમિયાન વિઝ્યુઅલ્સ વધારે સ્મૂધ દેખાશે. સ્ક્રીન 120 Hz રિફ્રેશ રેટ સપોર્ટિવ છે. પીક બ્રાઈટનેસ 1900 નિટ્સ સુધીની છે.

50 MP કેમેરા અને 3X ઓપ્ટિકલ ઝૂમ

ફોટોગ્રાફી માટે ફોનમાં ત્રિપલ લેયર કેમેરા સેટઅપ રાખવામાં આવ્યો છે. ફોનમાં Gemini omni ફિચર પણ મળે છે, જેનાથી ફોનની ગેલેરીમાં રહેલા ફોટો-વીડિયો એડિટ કરી શકાય.

Samsung Galaxy S26 FE Battery

Samsung Galaxy S26 FE સ્માર્ટ ફોનમાં 4900 mAh ની બેટરીની સુવિધા છે. 45W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પૂરી પાડે છે. વાયરલેસ પાવર શેરનો સપોર્ટ પણ છે આ ફોનમાં. ફોનનું વજન 193 ગ્રામ છે.

Samsung S26 FE Price in India

Samsung Galaxy S26 FE ફોન ત્રણ કલર્સમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. પિસ્તાચિયો, બ્લૂબેરી અને ગ્રેફાઈટ કલર્સમાં ફોન મળી શકે છે. 8GB RAM ધરાવતો ફોન 79,999માં મળી જશે. ફોનમાં 5G, 4G, LTE, Wi-Fi 6E, બ્લુટુથ સપોર્ટ કનેક્ટિવિટી માટે આપવામાં આવ્યો છે.

Post a Comment

Previous Post Next Post