Mushtaq Khan Death: ‘ઉદયભાઈ’નો ફેમસ ડાયલૉગ બોલનાર મુશ્તાક ખાનનું નિધન, 75 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

Mushtaq Khan Death : મેરી એક ટાંગ નકલી હે, મેં હૉકી કા બહુત બડા પ્લેયર થા, એક દિન ઉદયભાઈ કો મુજ પર ગુસ્સા આ ગયા, તો મેરી હી હૉકી સ્ટિક સે મેરી ટાંગ કે ચાર ટુકડે કર દિયે, લેકિન દિલ કે બહોત અચ્છે હે, મુજે તુરત હોસ્પિટલ લે ગયે, ઓપરેશન કરવાયા, નઈ ટાંગ લગવા દી....આ ફેમસ ડાયલૉગ હવે માત્ર ફિલ્મમાં જ સાંભળવા મળશે, કારણ કે આ ડાયલૉગ ડિલિવર કરનાર અભિનેતા મુશ્તાક ખાને દુનિયાને અલવિદા કહી (Mushtaq Khan passes away)આ ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે.

Mushtaq Khan Death

ફિલ્મોમાં નિભાવી અદ્ભુત ભૂમિકા

એક્ટિંગ અને ડાયલૉગ ડિલિવરીથી લોકોના દિલમાં છવાઈ જનારા વર્સેટાઈલ એક્ટર મુશ્તાક ખાનનું નિધન(Mushtaq Khan Death) થયુ છે. 75 વર્ષની ઉંમરે મુશ્તાક ખાને દુનિયાને અલવિદા કહીને લોકોની આંખો ભીની કરી દીધી છે. વેલકમ, ગદ્દર, આશિકી, મુજસે શાદી કરોગે, હમ હે રાહી પ્યાર કે જેવી ફિલ્મોમાં (Mushtaq Khan movies) પોતાની અભિનયકળાથી લોકોના દિલ જીતી લીધા છે.

કેન્સરની સારવાર લઈ રહેલા અભિનેતા 15 માસથી હોસ્પિટલમાં દાખલ હતા

છેલ્લા 15 મહિનાથી મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા મુશ્તાક ખાન, અભિનેતા મુશ્તાક ખાન છેલ્લા પાંચ વર્ષથી મુશ્તાક ખાન કેન્સરથી પીડિત હતા (Mushtaq Khan cancer treatment) અને 15 માસથી તો નાણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

સમગ્ર બોલીવુડ શોકાતૂર

પ્રખ્યાત અભિનેતાના નિધનથી તેમનો પરિવાર અને સમગ્ર બોલીવુડમાં શોક (Bollywood mourns Mushtaq Khan) છવાયો છે. મુશ્તાક ખાનના નિધનના સમાચાર બાદ સની દેઓલ, અનીઝ બસ્મી, સંજય મિશ્રા, રાજપાલ યાદવ સહિત ઘણા કલાકારોએ મુશ્તાક ખાનને શ્રદ્ધાંજલિ (Mushtaq Khan tribute) પાઠવી છે.

Post a Comment

Previous Post Next Post